SVNIT Recruitment 2025: સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા ટીચિંગ આસિસ્ટન્ટ ના પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર
SVNIT Recruitment 2025: સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT), સુરત દ્વારા વર્ષ 2025 માટે ટીચિંગ ના પદો પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી શૈક્ષણિક સત્ર 2025-26 માટે યોગ્યતા ના આધારિત ધોરણે ભરતી કરવામાં આવશે. ઇજનેરી અને વિજ્ઞાન ક્ષેત્રમાં શિક્ષણ અને માર્ગદર્શન આપવાની ઇચ્છા ધરાવતા લાયક ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. … Read more